કાર્યક્રમો
બેઠકો, સેમિનાર અને પ્રતિનિધિમંડળો.
આગામી
હજી કોઈ આગામી કાર્યક્રમની જાહેરાત થઈ નથી.
અગાઉના કાર્યક્રમો
09 નવે, 2026 10:30 AM
દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન
અંબાજી મંદિર હોલ, ઓસ્લો, ગાંધીધામ
કંડલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન - ગાંધીધામ દ્વારા દિવાળી તથા નૂતન વર્ષના શુભ અવસર નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે આપશ્રીને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. આપની ગરિમામય ઉપસ્થિતિ અમારા માટે આનંદ અને ગૌરવની બાબત રહેશે.